Sunday, July 1, 2007

G009 - Short Comics Collection



This is a short collection of some one page comics as well as some famous ADs. You will love them, especially GoldSpot ;-)

Read The Comic Online

Download The Comic

G008 - નાનો રાજા (Little King)


Read The Comic Online

Download The Comic

G007 - ડમડમ (Henry)


વેતાલ ની વાર્તાઓ વાંચતી વખતે સૌથી વધારે મજા ડમડમ વાંચવા માં આવતી. એટલે આ વખતે ડમડમ, નાનો રાજા અને થોડાક બીજા મિક્સ કોમિક્સ પોસ્ટ કરું છું.

Read The Comic Online

Download The Comic

Thursday, June 14, 2007

G006 - અજ્ઞાત અબળા (The Mystery of the Diamond Queen) - Jun 1967



મિત્રો! લેઈટ પોસ્ટ કરવા માટે sorry, પણ હું થોડો બીઝી થઈ ગયો હતો. અને કદાચ થોડો ટાઈમ આવું જ ચાલ્યા કરશે એટ્લે એક સાથે 3 કોમિક્સ પોસ્ટ કરી દઉ છું. આ વખતે English માં નવી વેરાઈટી: મેન્ડ્રેક અને દારા! અને ગુજરાતી માં વેતાલ તો છે જ. બોલો કેવું રહેશે?

Read The Comic Online

Download The Comic

Tuesday, May 22, 2007

G004 - ગોઝારી હોટલ (Wamba Falls Inn) - Mar 1967


સોનું અને ષડ્યંત્ર!
સોનું શોધી લાવનારા ખાણિયાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? જાણવા માટે વાંચો...

...ગોઝારી હોટલ...

Read The Comic Online

Download The Comic

Tuesday, May 15, 2007

G003 - ગોઝારા કાદવ ના ડાકુઓ (The Deadly Swamp) - Sep 1966


Sorry friends for the low frequency of posting comics as I am very much busy with my professional life. That's why i am posting this comic with 2 stories along with an english comic on my other blog http://legendofthephantom.blogspot.com

Read The Comic Online

Download The Comic

Monday, May 7, 2007

G002 - સુંદરીઓ નું ષડ્યંત્ર (The Girls) - Aug 1966


અહીં તો પ્રણય ત્રિકોણ નહીં પ્રણય ચતુષ્કોણ છે..

It's not a love-triangle.. It's a love-rectangle.. With a whole new angle..

This is one of my favorites! It is about love and jealousy! Poor Kit!

Read The Comic Online

Download The Comic

Monday, April 30, 2007

G001 - અગનપંખી (The Mystery Of Gandor) - May 1966


ગેન્ડોર દેવ ના પ્રકોપ થી લોકો ને કોણ બચાવશે?

Read The Comic Online

Download The Comic

Note: I am starting a new trend of giving Read Comic Online link to the comic album instead of posting thumbnail of each page here and using MediaFire to host Zip comics instead of RapidShare. Because it is more comfortable to upload comics as albums and it is more comfotable to download from MediaFire without any time limitations unlike RapidShare where you have to wait if you don't have a paid account. Hope everybody likes it!